Alfaaz

Sun & Sunflower

Let’s stand with each other, strong and upright like a stem of sunflower

Let’s turn to each other, radiating positivity
like a blooming sunflower

Let’s nourish each other, growing abundantly
like seeds of sunflower

Let’s shine together, brightly and joyfully
like the yellow petals of a sunflower

Let’s just kiss each other, gracefully and shyly
like the sun kisses the sunflower

-Megha

સવાર ના ૬ વાગ્યા, બપોર થઇ 
એ માથે ચડેલો સૂરજ પણ સાંજ ની સુંદરતા માં બદલાઈ ગયો
એ કેસરી રંગ જગમગતા તારલાઓ માં બદલાઈ ગયો

જ્યારે હું સંગીત સંભળાતી, તારી રાહ જોવામાં
નથી જોતું મારે થઇ જશે બધું, હું તારો જ છુને
મારે અમણાજ જોયે છે, આજે જોયે છે

માળા ના એ પંખી પણ ૨ ના ૫ થઇ ગયા
ગુલાબ નો એ છોડ ફૂલોથી ભરાઈ ગયો
દિવસ નું અઠવાડિયું મહિનો અને વર્ષ થયું

અથમતો એ સૂરજ, મારો ગુલાબનો છોડ
પંખીઓ નો કલરવ, ચા ની એ પ્યાલી
આભાસ થયો તારા આવવાનો,
પણ એતો મારા જ હાથનો સ્પર્શ હતો

-Megha
આ તો કેવી અદ્રશ્ય રણભૂમિ છે 
જ્યાં લડાઈ મારી જાત જોડે છે
શસ્ત્રો તો ક્યારનાય ફેંકી દીધા હોત
જો સવાલ મારી ખુશી નો ના હોત
છીનવી ને લીધું છે કિસ્મત જોડે ઘણું
ક્યાંક કિસ્મત મારી જાત ને ના છીનવી લે
-Megha
મારા ચહેરા પર એક સ્મિત જોવા, જેની આંખો તરસતી હોય
કેવો હસે એનો દિવસ, એ મારા એક સ્મિત થી નક્કી થતું હોય
જો એના જીવન માં રતી ભર પણ ખુશી ભરું તો દીકરી હું એની

મારા એક આંસુ થી, જેની રાતો ની નીંદર ઊડી જતી હોય
આખી દુનિયા થી લડી જતી હોય મારા એક આંસુ ના લીધે
જો એના જીવન માં એક આંસુ પણ લુછી શકું તો દીકરી હું એની

મારા સફળતા ના એક એક પગથિયાં જેની મહેનત ના હોય
આખો ની ચમક જેની વધી જાય મારી પા પા પગલી જે જોઈ
જો એનો હાથ થામી એની જોડે ચાલી શકું તો દીકરી હું એની

મારા દરેક પરિવર્તનનો ની સાક્ષી છે એ મારી મમ્મી છે
જે મારા જીવન રૂપી વેલ નો સહારો છે એ મારી મમ્મી છે
એના જેવી તો નહિ પણ એની છબી બની શકું તો દીકરી હું એની

- Megha
ऐसी ही पर अलग सी

एक ऐसा वक्त, एक ऐसी दुनिया
जहा उसे उसके तरीके से सब मिलेगा
वोह प्यार जो वोह चाहती है
वोह इज्जत जो उसका अधिकार है
वोह वफा जो उसे मंजूर है
वोह भी उन लोगो से जो उसके सबसे करीब है

एक ऐसी दुनिया
जो बिलकुल इस दुनिया जेसी हो बस
जहा वोह अपनो के बीच अकेली ना हो
जहा उसे आंसुओ को हसी में छुपाना ना पड़े
जहा वोह जेसी है उसे वैसे प्यार किया जाए
वोह भी उन लोगो से जो उसके सबसे करीब है
-Megha
Scroll to Top